
આરુષિ-હેમરાજ હત્યાકાંડમાં દોષિત રાજેશ અને નૂપુર તલવારે વિશેષ સીબીઆઇ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટમાં બંને પક્ષોનાં વકીલોની દલીલો પૂર્ણ થઇ ગઇ છે. સીબીઆઇએ આરુષિ-હેમરાજ મર્ડર કેસને રેયરેસ્ટ ઑફ ધ રેયર કેસ ગણાવીને તલવાર દંપતિ માટે ફાંસીની સજાની માંગ કરી હતી. કોર્ટે પોતાનો આદેશ સંભળાવતા તલવાર દંપતિને આજીવન કેદની સજા ફટકારી છે.
No comments:
Post a Comment