
સુરત આવકવેરા વિભાગ દ્રારા મંગળવારના રોજ બિલ્ડર તથા કાપડ વેપારીને ત્યા પાડવામા આવેલી રેડ દરમિયાન સવા કરોડ રુપિયાનું કાળુ નાણુ મળી આવ્યુ હતુ. તેમજ આજરોજ વહેલી સવારે આઇટી વિભાગે પાડેલા વ્યાપક દરોડામા બિલ્ડર, યાર્નના વેપારી, વકીલ અને સી.એ ને સાણસામા લેતા ફફડાટ વ્યાપી ગયો હતો. દરોડાની કાર્યવાહી દરમિયાન 125 જેટલા અધિકારીઓએ 25 જેટલી જગ્યાઓ પર છાપો માર્યો હતો.
No comments:
Post a Comment