Wednesday, 27 November 2013

કાનપુર વનડે : ભારત માટે 264 રનનો લક્ષ્યાંક

3rd odi at kanpur darren bravo sammy lift west indies to 263
કાનપુર :
ભારત વેસ્ટઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી વન-ડે શ્રેણીની અંતિમ વનડે કાનપુર ખાતે રમાઈ રહી  છે. આ નિર્ણાયક મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત અને વેસ્ટઈન્ડિઝ માટે આ શ્રેણી પોતાના નામ પર કરવી હોય તો આ મેચ જીતવી અત્યંત જરૂરી છે.

No comments:

Post a Comment