Tuesday, 26 November 2013

કોણ બનશે નવા મુખ્ય સચિવ…?

who will be the next chief secretary of gujarat
અમદાવાદ : ગુજરાતના વર્તમાન મુખ્ય સચિવ વરેશ સિંહા વયમર્યાદાને કારણે એપ્રિલ 2014માં નિવૃત્ત થઇ રહ્યાં છે ત્યારે તેમનું સ્થાન કોણ લેશે તેની ચર્ચા ગુજરાતના સનદી અધિકારીઓના વર્તુળોમાં શરૂ થઇ ગઇ છે. જો કે એક એવી શક્યતા છે કે એપ્રિલ 2014માં લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ગુજરાત સરકાર વરેશ સિંહાની મુદતમાં એટલે કે ચૂંટણીઓ પૂરી થાય ત્યાં સુધી તેમની મુદત લંબાવવાની માગણી કરે તો થોડાક સમય સુધી નવા મુખ્ય સચિવે રાહ જોવી પડે તેમ છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/who-will-be-the-next-chief-secretary-of-gujarat/ 

No comments:

Post a Comment