Tuesday, 26 November 2013

નારાયણની સહી અંગે નિષ્ણાંતની મદદ લેવાશે

surat police to probe narayan sais signature
સુરત :
બળાત્કાર કેસમા નાસતા ફરતા નારાયણ સાઇએ તેમના વકીલ દ્રારા કોર્ટમા આગોતરા જામીન  અંગે અરજી કરી હતી. જો કે નામદાર કોર્ટે તેને નામંજૂર કરી હતી. આગોતરા જામીન અરજીમાં તેણે રજૂ કરેલી એફિડેવિટ અને પાસપોર્ટ સહિતના દસ્તાવેજોમાં  તેની સહીમાં તફાવત હોઈ આ સહીની હસ્તાક્ષર નિષ્ણાત પાસે ચકાસણી કરાવવા માટે નારાયણની મૂળ જામીન અરજીની કોપી માંગતી પોલીસની અરજી એડિશનલ સેશન્સ જજ પી.પી.શાહે મંજૂરી આપી હતી.

No comments:

Post a Comment