ગુજરાતમાં તપાસપંચે ચાર્જ સંભાળ્યો
અમદાવાદ : બેંગ્લોરની એક યુવતીની જાસૂસીનાં મામલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો છે ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નીમાયેલ તપાસપંચનાં ચેરપર્સન જસ્ટીસ સુજ્ઞા ભટ્ટ દ્વારા ચાર્જ સંભાળી લેવામાં આવ્યો છે અને પોતાની કામગીરી શરૂ કરી છે ત્યારે પંચના અન્ય સભ્ય નિવૃત્ત સનદી અધિકારી કે સી કપૂર એક મહિના બાદ પંચમાં જોડાય તેવી શક્યતા છે કેમ કે તેઓ એક મહિના સુધી કોઇ અન્ય કાર્યમાં વ્યસ્ત હોવાથી હાલમાં પંચની જવાબદારી સંભાળી શકે તેમ નથી.
Read Full News: http://www.globalgujaratnews.com/article/justice-suguna-ben-bhatt-commission-takes-charge/
No comments:
Post a Comment