અમદાવાદ : પહેલી મે 1960ના રોજ અલગ ગુજરાતની રચના થયા બાદ કદાચ 1969ના કોમી રમખાણો માટે ગુજરાતમાં પ્રથમ મોટું તપાસપંચ નીમવામાં આવ્યું હશે. ત્યારબાદ સમયાંતરે અનેક તપાસપંચો નીમવામાં આવ્યા અને હવે છેલ્લે જે તપાસપંચ નીમવામાં આવ્યું છે તે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીનો ફેંસલો પણ કરે તો નવાઇ નહીં. એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં અત્યાર સુધીમાં એક ડઝન કરતાં વધુ તપાસપંચો નીમવામાં આવ્યા હશે. Read Full News: http://www.globalgujaratnews.com/article/gujarat-government-appointed-so-many-inquiry-commission-so-far/
No comments:
Post a Comment