
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના ખેડૂતો અંગે એમ કહેવામાં આવ્યું હતું કે તેમના શાસનમાં ખેડૂતો મારૂતિ લઇને ખેતરમાં જાય છે અને ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ છે. તેમના આવા દાવાની વિરોધપક્ષ કોંગ્રેસ દ્વારા આલોચના થઇ હતી પરંતુ સાણંદ નજીકના ખોરજ ગામના ખેડૂતોને એક હેક્ટરના અંદાજે 1 કરોડ રૂપિયા મળી રહ્યા છે ત્યારે મોદીનો એ દાવો સાવ સાચો છે કે ગુજરાતના ખેડૂતો માલામાલ થયા છે.
No comments:
Post a Comment