
સુરત પશ્રિમ વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટે ભાજપ અને કોગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે, ત્યારે બંને પાર્ટીના નેતાઓ એકબીજા પર આક્ષેપ તથા નીચે દેખાડવામા ચુકતા નથી.કોગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવડિયા સુરતના રાંદેર ખાતે કોગ્રેસ કાર્યાલયનું ઉદ્ધાટન દરમિયાન બફાટ કરી નાખ્યો હતો. તેઓએ રાજયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લફરેબાજ કહીને આંચાર સહિતતાનો ભંગ કર્યો હોવાની ફરિયાદપ ભાજપ લિગલ સેલ દ્રારા કરવામા આવી છે.
No comments:
Post a Comment