Tuesday, 26 November 2013

પિતા-પુત્રનો અપહરણ બાદ છુટકારો..

police arrested four man in attempted kidnapping of father and son at rajkot
રાજકોટ : રાજકોટ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે રાજકોટના વ્યાજખોરો હવે સૌરાષ્ટ્રભરમાં નાણા ધીરવાનું ચાલુ કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટના એક વ્યાજખોરોએ ધંધુકાના પાણીપુરીના વેપારીને ધંધા માટે 35 હજાર રૂપિયા આપી દીધા હતા અને તેના વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. ગઈકાલે રાત્રે શહેરના ચાર વ્યાજખોરો ધંધુકા ગાડી લઈને ગયા હતા અને બેઝબોલના ધોકા તેમજ છરીની અણીએ પિતા પુત્રનું અપહરણ કરી લીધું હતું. ધંધુકા પોલીસને રાજકોટ લઇ આવ્યા હોવાની માહિતી મળતા રાત્રે જ કાફલો રાજકોટ આવી ગયો હતો.
Read Full News: http://www.globalgujaratnews.com/article/police-arrested-four-man-in-attempted-kidnapping-of-father-and-son-at-rajkot/

No comments:

Post a Comment