Tuesday, 26 November 2013

મુંબઈ હુમલો 26/11 : પાંચમી વરસી પર શહીદોને નમન

mumbai attack tribute to martyrs on the fifth anniversary

મુંબઈ :
દેશ આજે મુંબઈ હુમલાની પાંચમી વરસી પર આંસુ સાથે શહીદો અને નિર્દોષ લોકોને યાદ કરી રહ્યા થે જે પાકિસ્તાનથી આવીને ભારતની ધરતી પર આવેલા આતંકવાદીઓના હાથે શિકાર બન્યા. આજે 26/11 મુંબઈ હુમલાની પાંચમી વરસી છે.

No comments:

Post a Comment