વડોદરા : દિવસે અને દિવસે વધતી મોઘવારીમાં ખાવા-પીવાની વસ્તુમાં સૌથી વધુ ભાવ વધારો થઇ રયો છે. ક્યારેક ડુંગળી 100 રૂપિયાની આસપાસ પહોંચી જાય છે. આ વખતે ટામેટા એ લોકો ને લાલ કરી નાંખ્યા છે. ઠંડીની મૌસમમાં આમ તો લીલા શાકભાજીના ભાવ ઓછા જોવા મળે. પણ હાલ ટામેટાના ભાવ તો આસમાને પહોચી ગયા છે. Read Full News: http://www.globalgujaratnews.com/article/tomato-prices-touch-with-dollar-and-pound-price/
No comments:
Post a Comment