Tuesday, 26 November 2013

ભારત અને વેસ્ટ ઇન્ડીંઝ વચ્ચે કરો યા મરો મેચ

india west indies third odi at kanpur
કાનપુર :
ભારત અને વેસ્ટ ઇન્ડીંઝ વચ્ચે ચાલી રહેલી વન-ડે શ્રેણીની અંતિમ વનડે કાનપુર ખાતે રમાવાની છે. ત્યારે અત્યારથી જ ક્રિકેટ ચાહકોનો ટીકીટને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાહકો ટીકીટ મેળવવા માટે કલાકોના કલાક લાઇનમાં ઉભા જોવા મળ્યા હતા.  સવારે જ્યારે ટીકીટની વહેંચવાની શરૂઆત કરવામાં આવી ત્યારે થોડા જ સમયમાં ટીકીટો વહેંચાઇ ગઇ હતી અને ક્રિકેટના  ચાહકોની લાંબી લાઇન જોવા મળી હતી.

No comments:

Post a Comment