Monday, 25 November 2013

મિઝોરમ : ત્રાસવાદીઓએ કર્યું 3 લોકોનું અપહરણ

mizoram 3 people kidnapped by militants crime news
આયઝોલ :
મિઝોરમ વિધાનસભા ચૂંટણી પહેલા ત્રાસવાદીઓએ પશ્ચિમી જિલ્લાના મામિતથી ત્રણ લોકોનું અપહરણ કર્યું હતું. આ જાણકારી પોલિસે આજે આપી. મિઝોરમ વિધાનસભાને માટે આજે મતદાનનો દિવસ છે.

No comments:

Post a Comment