જામનગરમા ખેલ-કૂદના મેદાન નામશેષ...!
જામનગર : જામનગર વિશ્વનું કદાચિત એકમાત્ર એવું શહેર હશે જેમાં રમવા માટે કોઈ મેદાન નથી. જે પણ કોમન પ્લોટ સોસાયટીઓમાં હતા તેમાં પણ નજર બગાડી વેપલો કર્યા અથવા તો દબાણ થવા દીધું. આ બધાના પાપે હાલ જામનગર શહેરમાં બાળકોને ખુલ્લામાં રમવા એકપણ મેદાન બચ્યું નથી.મહાપાલિકાના પાપે જામનગર શહેરની નવી પેઢીને વિડીયો ગેઈમ, પાર્ક અને બંધીયાર પ્રવૃતિમાં જકડાઈ દેવાયા છે. આમાં જામનગરમાં રમતવીરો ક.વી રીતે પાકવાના તે સો મણનો સવાલ છે...!
Read Full News: http://www.globalgujaratnews.com/article/no-cricket-ground-in-jamnagar-city/
No comments:
Post a Comment