
શિયાળાના આગમન સાથે જ બજારમાં લીલા શાકભાજીનું આગમન થઈ જાય છે. બજારોમાં વિવિધ પ્રકારનાં શાકભાજી જોવા મળતા હોય છે. લીલા શાકભાજીની સાથે સાથે હાલ મેથી તેમજ પાલકની ભાજીની માંગ વધુ રહેતી હોય છે. સાથે સાથે ઠંડીની ઋતુ તેમજ લગ્નસરાની મોસમને લઈને લારી-હોટલ તથા લગ્ન મંડપમાં મેથીના ગોટાનું ચલણ વધતા અમદાવાદનાં શાકભાજી બજારોમાં વિવિધ પ્રકારની ભાજીનો જથ્થો ઠલવાઈ રહ્યો છે.
No comments:
Post a Comment