
તહેલકાના તરૂણ તેજપાલે પોતાની દીકરીની ઉંમરની અને દીકરીની ખાસ મિત્ર એવી તહેલકાની જ પત્રકાર યુવતીને પોતાની હવસનો શિકાર બનાવવાની કોશિશ કરી એ મામલો બરાબર ચગ્યો છે. આ મામલાના કારણે કેટલાય મહત્વના કહેવાય તેવા સમાચારો દબાઈ ગયા અથવા તો તેને બહુ મહત્વ ના મળ્યું. આવા જ એક સમાચાર ગીરના સિંહો અંગેસુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો છે.
No comments:
Post a Comment