Sunday, 24 November 2013

સમાચારોમાં અને હવામાનમાં સુસ્તી વચ્ચે મતદાન કેટલું ચૂસ્ત?

article of hridaynath about voting in recent election
અમદાવાદ :
સુસ્તી જેવું હવામાન છે. ઠંડી આવતી આવતી રહી જાય છે. આમ મજાનું વાતાવરણ છે. ગરમી પણ ના થાય અને ઠંડી પણ ના લાગે, પણ હવામાનની મજા ત્યારે જ આવે જ્યારે જોરદાર ઠંડી હોય અને જોરદાર ગરમી હોય. તમે રહેવા દો, જોરદાર ગરમીની મજા ના હોય. અરે હોય, વૈશાખના બળબળતા બપોરીની કવિતાઓ કવિઓએ લખી છે. આવા વાતાવરણમાં મધ્ય પ્રદેશ અને મિઝોરમમાં મતદાન યોજાશે. મધ્ય પ્રદેશમાં આપણાં કરતાં વધારે ઠંડી હશે, પણ મતદાનમાં ગરમી આવશે એમ લાગે છે.

No comments:

Post a Comment