Monday, 25 November 2013

દેશનાં વિદેશી ભંડોળમાં ૧.૪૫ અબજ ડોલરનો વધારો

increase in foreign exchange earning
મુંબઇ :
દેશનું વિદેશી ભંડોળ ૧૫ નવેમ્બરે સમાપ્ત થયેલા સપ્તાહમાં ૧.૪૫૯૨ અબજ ડોલર વધીને ૨૮૩.૫૭૨૩ અબજ ડોલર થઈ ગયુ છે. રૂપિયામાં આ રકમ ૧૭,૮૪૮.૨ અજબ ડોલર રૂપિયા થઈ જાય છે.

No comments:

Post a Comment