Wednesday, 27 November 2013

રિઝર્વ બેંકનો વિદેશી બૅન્કોને ગુગલી બૉલ

reserve bank throws a googly to foreign banks article by virendra parekh
મુંબઇ : સચિન તેન્ડુલકર તેની છેલ્લી ટેસ્ટની તૈયારી કરી રહ્યો હતો ત્યારે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર ડૉ.રઘુરામ રાજને વિદેશી બૅન્કો તરફ એક ગૂગલી બૉલ ફેંકયો. જો વિદેશી બૅન્કો તેમની સંપૂર્ણ માલિકીની સબસિડિયરીઓ ભારતમાં ઊભી કરે તો તેમને સ્થાનિક બૅન્કો જોડે લગભગ સમાન ધોરણે હરીફાઈ કરવાની છૂટ અપાશે. તાજેતરમાં માર્ગદર્શિકા જે જાહેર કરાઈ તેમાં રિઝર્વ બૅન્કે જણાવ્યું છે કે સંપૂર્ણ માલિકીની સબસિડિયરી ભારતમાં ઊભી કરનાર વિદેશી બૅન્કો ખાનગી ક્ષેત્રની સ્થાનિક બૅન્કો હસ્તગત કરી શકશે અને દેશમાં ગમે તેટલી શાખા ખોલી શકશે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/reserve-bank-throws-a-googly-to-foreign-banks-article-by-virendra-parekh/

No comments:

Post a Comment