Tuesday, 26 November 2013

શંકરરમણ હત્યા : શંકરાચાર્ય સહિત 23 આરોપી નિર્દોષ

sankararaman murder case kanchi shankaracharya 22 others acquitted
ચેન્નઈ :
પોંડિચેરી કોર્ટે 2004ના ચર્ચિત શંકરરમણ હત્યાકાંડમાં આરોપી કાંચી કામકોટી પીઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે બધા જ 23 આરોપીઓને હત્યાના આરોપથી દોષમુક્ત જાહેર કર્યા. શંકરરમણ કાંચીપુરમના વરદરાજપેરુમલના મંદિરના વ્યવસ્થાપક હતા.

No comments:

Post a Comment