Global Gujarat News
Tuesday, 26 November 2013
તેજપાલની ધરપકડ રોકવાનો હાઈકોર્ટનો ઈન્કાર
નવી દિલ્હી :
સાથી મહિલા પત્રકાર પર બળાત્કારના આરોપી તરૂણ તેજપાલે દિલ્હી હાઈકોર્ટ પાસેથી રાહત મળી નથી. દિલ્હી હાઈકોર્ટે તેમની ધરપકડ પર રોક લગાવવાથી ઈન્કાર કરી દીધો. એટલું જ નહીં, દિલ્હી હાઈકોર્ટે તેમની જામીન અરજી પર સુનાવણીને કાલ સુધી ટાળી દીધી છે.
Read Full News:
http://www.globalgujaratnews.com/article/delhi-hc-refuses-interim-relief-to-tejpal/
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment