
બોલીવુડની જાણીતી અભિનેત્રી નેહા ધુપિયાનું કહેવું છે કે તે રાહુલ ગાંધીને ક્લીન શેવમાં જોવા ઇચ્છે છે. નેહા ધૂપિયા એક શેવિંગ નિર્માણ કંપનીના પ્રમોશન કાર્યક્રમ દરમિયાન એક સવાલના જવાબ આપતા જણાવ્યું કે રાહુલ ગાંધીને ઘણી વખત આછી દાઢી અથવા તો વધારે દાઢીમાં જ જોયા છે. પરંતુ હું તેમને ક્લીન શેવમાં જોવાનું વધુ પસંદ કરીશ.
No comments:
Post a Comment