
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્રારા શરુ કરવામા આવેલી સાયન્સ, કોમર્સ અને આર્ટસની એફ.વાય, એસ.વાય અને ટી.વાયની રેગ્યુલર તેમજ એક્ષટર્નલ પરીક્ષાઓ શરુ થઇ હતી. જેમા પહેલા જ દિવસે ટી.વાય બી.એ સેમેસ્ટર-1 ના અંગ્રેજીના પેપરમા 30 માર્કસના સવાલો જૂના કોર્ષના પુછવામા આવતા વિઘાર્થીઓની હાલત કફોડી બની હતી. જ્યારે અન્યો બે કોલેજોના એક્ષટર્નલ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા અંગે ગુંચવાડો ઉભો થતા હોબાળો મચ્યો હતો.
No comments:
Post a Comment