Monday, 25 November 2013

કોહલી બન્યો વધુ વિરાટ...

equalling viv richards record is just the beginning says virat kohli
કોચ્ચિ :
ભારતના વન ડે ટીમના આઘારભૂત બેટ્સમેનોમાં જેના નામની ગણના થવા માંડી છે તે વિરાટ કોહલીએ પોતની કારકિર્દીમાં વધુ એક સિદ્ધિ પોતાના નામે નોંધાવી હતી. ગઇ કાલે કોચ્ચિ ખાતે રમાયેલ વેસ્ટ ઇન્ડીંઝ સામે અંગત 86 રન કરતાંની સાથે જ વન-ડેમાં 5,000 રન પુરા કરનાર ખેલાડી બની ગયો હતો.

No comments:

Post a Comment