
વૉશિંગ્ટન :
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આમ આદમીની તકલીફો વધીને બમણી થઇ હોવાનું આજે રજૂ કરાયેલા એક વૈશ્વિક સર્વેક્ષણના તારણો સૂચવે છે. આ તારણો મુજબ, દેશના નબળા અર્થતંત્રનો બોજ દર ચોથો ભારતીય વેઠી રહ્યો છે. ૧.૨ અબજની વસતી ધરાવતા ભારતની આ સ્થિતિની સમગ્ર દક્ષિણ એશિયામાં અને સરવાળે પૂરી દુનિયાને અસર થઇ રહી છે, કેમ કે ભારત તેના પડોશી દેશો સહિત વિશ્વના ઘણા દેશો સાથે મજબૂત આર્થિક સંબંધો ધરાવે છે.
No comments:
Post a Comment