Tuesday, 26 November 2013

તપાસપંચઃ પોતાના પગ પર કુહાડો…?

gujarat government sets up panel to probe scandal
અમદાવાદ : એક યુવતીની જાસૂસીકાંડમાં ચારેબાજુથી ઘેરાયેલા મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવારનરેન્દ્ર મોદીએ તેમાંથી બહાર નીકળવા જસ્ટીસ સુજ્ઞા ભટ્ટનાં નેતૃત્વમાં બે વ્યક્તિઓનું બનેલું એક તપાસપંચ નિમ્યું છે પરંતુ એમ કહેવાય છે કે આ તપાસપંચ મોદી માટે આત્મઘાતી નિવડી શકે છે કેમ કે તપાસપંચ જાહેર બાબત છે અને અત્યાર સુધી જે યુવતીની ઓળખ ખાનગી રાખવામાં આવી હતી તે જાહેર થઇ જશે. આ ઉપરાંત પ્રદિપ શર્મા, જી એલ સિંઘલ વગેરે પણ જુબાની આપે તો ભાજપ મુશ્કેલીમાં મુકાઇ શકે એવો એક રાજકીય મત વ્યક્ત થઇ રહ્યો છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/gujarat-government-sets-up-panel-to-probe-scandal/

No comments:

Post a Comment