Tuesday, 26 November 2013

૨૬/૧૧ હુમલાનાં દોષીતોને સજા જરૂરી: સંયુક્ત રાષ્ટ્ર

important to bring 26 11 perpetrators to justice un official
ન્યૂયોર્ક :
મુંબઈનાં ૨૬/૧૧ આતંકવાદી હુમલાની આજે પાંચમી વરસી છે. ત્યારે આ હુમલામાં મૃત્યુ પામનાર લોકોને સંયુક્ત રાષ્ટ્ર સંઘે શ્રધ્ધાંજલી અર્પિ હતી. આ પ્રસંગે  સંયુક્ત રાષ્ટ્ર સંઘે તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણવવામાં આવ્યુ છે કે આ એક ભયાનક અપરાધ હતો. જેનાં દોષીતોને કડકમાં કડક સજા મળવી જોઈએ.

No comments:

Post a Comment