
(ફાઈલ ફોટો)
નવી દિલ્હી :
મધ્ય પ્રદેશ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટે કડક સુરક્ષાની વચ્ચે મતદાન ચાલું છે. એમપીમાં 12 વાગ્યા સુધીમાં 26 ટકા મતદાન થઈ ચૂક્યું હતું. આ આંકડો છેલ્લી વિધાનસભા ચૂંટણીની સરખામણીએ બે ગણો છે. લોકસભાના નેતા સુષ્મા સ્વરાજે ભોપાલમાં પોતાનો મત આપ્યો. સુષ્માએ કહ્યું કે હું મારો વોટ આપવા માટે દિલ્હીથી અહીં આવી છું મને વિશ્વાસ છે કે આ વખતે ભાજપ રેકોર્ડબ્રેક જીત હાંસલ કરશે.
No comments:
Post a Comment