Monday, 25 November 2013

ટાઈમ ‘પર્સન ઓફ ધ યર’ માટે મોદી શોર્ટલિસ્ટ

narendra modi shortlisted by time for person of the year title leads in online poll

ન્યૂયોર્ક :
ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ટાઈમ મેગેઝીને પર્સન ઓફ ધ યરના ટાઈટલ માટે શોર્ટલિસ્ટ કર્યા છે. એક ઓનલાઈન પોલના આધારે મોદીનું નામ નક્કી કરવામાં આવ્યું છે. આ યાદીમાં મોદી જ એકમાત્ર ભારતીય છે. ટાઈમે પર્સન ઓફ ધ યર 2013ને માટે 42 વૈશ્વિક નેતાઓ, ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીનું નામનું શોર્ટલિસ્ટ કર્યું છે. વિજેતાના નામનું એલાન હવેના મહીનામાં કરવામાં આવશે.

No comments:

Post a Comment