Global Gujarat News
Monday, 25 November 2013
સ્ટોક માર્કેટમાં તેજી સાથે કારોબાર
મુંબઇ :
ભારતીય સ્ટોક માર્કેટમાં આજે સપ્તાહનાં પ્રથમ ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે કારોબાર જોવા મળ્યો.
સેન્સેક્સ
389 પોઇન્ટ વધીને 20,605 અને નિફ્ટી 120 પોઇન્ટ વધીને 6115નાં લેવલે બંધ આવ્યા. મિડકેપ અને સ્મૉલકેપ સ્ટોકમાં પણ 1 ટકા સુધીની તેજી હતી.
Read Full News:
http://www.globalgujaratnews.com/article/indian-stock-market-25-11-13/
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment