
બગદાદ :
ઈરાકમાં શુક્રવારે થયેલા હિંસાત્મક હુમલામાં 19 લોકોનું મૃત્યુ અને 42 લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી સિન્હુઆના મુજબ રાજધાની બગદાદના ડોરા જિલ્લા, અધમિયા, મોસુલના ગેલ્યુહાન ગામમાં શુક્રવારે અલગ-અલગ બોમ્બ વિસ્ફોટની ઘટનાઓમાં કેટલાકની મોત થઈ ગઈ. બીજી બાજુ બગદાદના સૈદિયા અને અબુ ગ્રૈબ વિસ્તારમાં સુન્ની મસ્જિદની નજીક રસ્તા પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં એક-એક વ્યક્તિની મોત થઈ.
No comments:
Post a Comment