
સ્ટિંગ ઓપરેશન દ્વારા દેશની રાજનીતિમાં ભૂકંપ ઉભો કરનાર જાસૂસ પત્રકાર અને તહેલકાના સંપાદક તરૂણ તેજપાલ પર ધરપકડની તલવાર લટકી રહી છે. રેપના આરોપમાં ઘેરાયેલા તરૂણ તેજપાલને ગોવા પોલિસે પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. કાલે પોલિસે મુંબઈમાં પીડિતાનું નિવેદન દાખલ કર્યું હતું.
No comments:
Post a Comment