
રાજસ્થાનમાં એક ડિસેમ્બરે યોજાનારી વિધાનસભા ચુંટણીના મેદાનમાં પહેલીવાર ઉતરેલા ઓછામાં ઓછા ત્રીસ ઉમેદવારોને વિપક્ષના નેતા ગુલાબ ચંદ કટારિયા અને પૂર્વ મંત્રી ઘનશ્યામ તિવારી સહિત કેટલાક દિગ્ગજોનો સામનો કરવો પડી શકે છે. રાજસ્થાન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ગુલાબચંદ કટારિયાની સામે દિનેશ શ્રીમાળી ચૂંટણી લડી રહ્યા છે. શ્રીમાળી પહેલી વાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે અને કેટલાક વર્ષથી ધારાસભ્ય અને મંત્રી રહેલા કટારિયા સાથે મુકાબલો કરવો પડી રહ્યો છે.
No comments:
Post a Comment