Monday, 25 November 2013

પાક સરકારની સાથે વાતચીત નહી કરે તાલિબાન

taliban will not negotiate with pakistan government
કરાંચી :
પાકિસ્તાની તાલિબાને પાકિસ્તાન સરકારની સાથે કોઈપણ રીતની શાંતિ વાર્તાની સંભાવનાથી ઈન્કાર કરી દીધો છે. આ જાણકારી શુક્રવારે મીડિયા રિપોર્ટથી મળી. જિયો ન્યૂઝના મુજબ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના પ્રવક્તા શહીદુલ્લા શહીદે વીડિયો રેકોર્ડ કરેલા સંદેશમાં કહ્યું કે તેઓ હકીમુલ્લા મહેસૂદના હત્યારોને માફ નહી કરે. તેઓ પંજાબ અને બલૂચિસ્તાનના દૂરના વિસ્તારમાં પણ તેમનો પીછો કરશે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/taliban-will-not-negotiate-with-pakistan-government/

No comments:

Post a Comment