
ટાઇમ મેગેઝિનનાં પર્સન ઑફ ધ યર ટાઇટલ માટે ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર અને ગુજરાતનાં મુખ્યમંત્રીનરેન્દ્ર મોદી ત્રીજા નંબર છે. જ્યારે પૉપ સિંગર માઇલી સાયરસ અને અમેરિકાનાં ગુપ્ત કાર્યક્રમ પ્રિજ્મનો ભંડાફોડ કરનાર એડવર્ડ સ્નોડેન મોદી કરતા આગળ છે. નોંધનીય છે કે ટાઇમ મેગેઝિનની આ લિસ્ટમાં નરેન્દ્ર મોદી એક માત્ર ભારતીય છે.
No comments:
Post a Comment