Tuesday, 26 November 2013

મારા વિરૂધ્ધ રચાયેલ ષડયંત્ર પાછળ ભાજપ : તેજપાલ

tejpal said bjp behind the plot against me political news crime news

નવી દિલ્હી :
મહિલા પત્રકારના જાતિય શોષણના આરોપમાં ફસાયેલા તહેલકાના એડિટર-ઈન-ચીફ તરૂણ તેજપાલ હવે પોતાના બચાવનો રસ્તો શોધી રહ્યા છે. પહેલા પોતાની ભૂલ સ્વીકારીને છોકરીની સાથે વિના શરત માફીના પછી 6 મહીના સુધી તહેલકાના સંપાદકનું પદ છોડીવાની રજૂઆત કરનાર તેજપાલ હવે પોતે જ રાજકીય ષડયંત્રમાં ફસાયાની વાત કહી રહ્યા છે.

No comments:

Post a Comment