
શિયાળો આવે એટલે લોકોમાં ઉત્સાહનું સિંચન થાય છે. શિયાળાના લીધે સામાન્ય રીતે આળસ ચઢે છે. આમ તો માણસમાં મૂળભૂત રીતે અમુક આળસ તો હોય જ છે એમાં આ શિયાળાની આળસ ઉમેરાય તેથી આળસનો સરવાળો થાય. આમ છતાં કેટલાંક ઉત્સાહી જીવડાઓ આળસનો ત્યાગ કરીને સવાર સવારમાં બગીચામાં ચાલવા પહોંચી જાય છે.
No comments:
Post a Comment