Sunday, 24 November 2013

આરૂષિ - હેમરાજ હત્યકાંડ કેસનો આજે ચુકાદો

aarushi murder mystery mother parents killed the teenager today decide by cbi special court

નવી દિલ્હી :
દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી આરૂષિ હેમરાજ હત્યાકાંડમાં આજે સાડા પાંચ વર્ષ પછી આખરે નિર્ણય આવવાનો છે. આ બે હત્યાકાંડમાં ગાઝિયાબાદની વિશેષ સીબીઆઈ અદાલત આજે નિર્ણય આપશે.

No comments:

Post a Comment