Friday, 22 November 2013

કપિલ સિબ્બલ મોદી પર ભડક્યાં

sibal said intoxicated modi to become pm
ભોપાલ :
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે આજે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઉમેદવારી પહેલા જ પ્રધાનમંત્રી બનવાના નશામાં ચૂર  થઈ ગયા છે.મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના પ્રચાર અભિયાન દરમ્યાન સિબ્બલે કહ્યું કે પ્રદેશ કોંગ્રેસના મુખ્ય કેન્દ્રમાં એક પ્રેસ કોન્ફરન્સમાં મોદી પર આ આરોપ લગાવ્યો.

No comments:

Post a Comment