જામનગરમાં જર્જરીત અવસ્થામાં પોસ્ટ ઓફીસ
જામનગર : જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફીસ છેલ્લા ચાર દાયકાથી જર્જરીત અવસ્થામાં હોવા છતાં કર્મચારીઓના જાન-માલ પ્રત્યે સરકારનું ભેદભાવ ભર્યું વર્તન ઉડીને આંખે વળગે છે. લાંબા સમયથી ઓરમાયુ વર્તન રખાતા પોસ્ટકર્મીઓમાં અંદરખાને કચવાટ સર્જાયો છે. પોસ્ટઓફીસ ગુણવતા વાળા બિલ્ડીંગમાં ખસેડી તંત્ર ત્વરીત પોસ્ટકર્મીઓની રક્ષા કરે તો ભવિષ્યની દુર્ઘટના ટળી જશે. અન્યથા કર્મીઓ અને ગ્રાહકો પર ગંભીર ખતરો તોળાઇ રહ્યો છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/post-office-building-dilapidated-in-jamnagar-global-gujarat-news/
No comments:
Post a Comment