Friday, 22 November 2013

પત્રકારના વેશમાં આતંકીઓ કરી શકે હુમલો

terrorists attack planned on narendra modi
અમદાવાદ : ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ઉડાવી દેવા માટે આતંકી સંગઠનો દ્વારા અનેક પ્રયાસો થયા છે અને તેમને સતત ધમકીઓ મળી રહી છે ત્યારે ગુજરાત સરકારને એવી કોઇ માહિતી મળી છે કે આતંકીઓ મીડિયાના વેશમાં ત્રાટકી શકે છે. અને તેથી સ્વર્ણિમ સંકુલમાં મીડિયાની અવરજવર પર નિયંત્રણો મુકવામાં આવ્યા છે. આ પ્રકારની માહિતી મળી છે ત્યારે મીડિયાએ પણ ગુજરાત સરકારને સંપૂર્ણ સહયોગ આપવો જોઇએ એવી પણ એક લાગણી પ્રવર્તી રહી છે અને તેમાં કોઇ વાણી સ્વાતંત્ર્યતાનો મુદ્દો આવવો ન જોઇએ.
Read Full News: http://www.globalgujaratnews.com/article/terrorists-attack-planned-on-narendra-modi/

No comments:

Post a Comment