
દિવાળી પુરી થતા જ સર્વિસ ટેકસ વિભાગે લાલ આંખ કરી દીધી હોય તેમ દરોડા પાડવાની કામગીરી પુરજોશમા શરુ કરી દીધી છે. ત્યારે સર્વિસ ટેકસ વિભાગે લેન્ડ ઓર્ગેનાઇઝિંગ અને કન્સ્ટ્રક્શન ઉદ્યોગ સાથે સંકળાયેલા અવધ ગ્રૂપને સુરત, નવસારી, બારડોલી સહિત દક્ષિણ ગુજરાતમાં ૧૨ જેટલાં સ્થળો પર સાગમટે તપાસ શરૂ કરવામાં આવી હતી. મોડી સાંજે તપાસનો દૌર યથાવત રહેવા પામ્યો હતો. આ દરોડા દરમિયાન લાખોની ટેક્સ ઝડપાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
No comments:
Post a Comment