Friday, 22 November 2013

હાઇવે ઓથોરીટીનું ઇલેક્ટ્રો ટોલ બુથ કાર્ડ...

high way authority launch new electro toll booth card
વડોદરા : વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આજ આથી એક નવી સુવિધાની શરૂવાત કરવા માં  આવી છે.  જે સાંભળી ને તમને સૌથી વધુ ખુશી થશે. જે હાઈવે પર સૌથી વધુ મુસાફરી કરે છે અને ટોલ બુથ પર લાગેલી લાંબી-લાંબી લાઈનોથી પરેશાન રહે છે તેઓ માટે આજ પછી આવી સમસ્યાથી નિજાત મળી જશે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/high-way-authority-launch-new-electro-toll-booth-card/

No comments:

Post a Comment