Wednesday, 20 November 2013

ભારત-વીન્ડીઝ વનડે શ્રેણીનો કાલથી પ્રારંભ

india west indies first one day match at kochi
કોચ્ચી :
સચિન તેડૂંલકરની નિવૃત્તિની ટેસ્ટ સીરીઝમાં વેસ્ટ ઇન્ડીંઝને હરાવ્યા પછી હવે ભારતીય ટીમ આવતીકાલથી શરૂ થઇ રહેલી વન-ડે શ્રેણી જીતવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે. ભારતે વેસ્ટ ઇન્ડીંઝને ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હાર આપી માસ્ટર બ્લાસ્ટરને એક યાદગાર વિદાઇ આપી હતી. 24 વર્ષની પોતાની ક્રિકેટની કારકિર્દીની વિદાય કરનાર સચિન ભાવુક થતાં પોતાના આંસુને રોકી શક્યો નહોતો.

No comments:

Post a Comment