Wednesday, 20 November 2013

મુંબઇનો નવો સચિન.. બનાવ્યો વિશ્વ રેકોર્ડ..

mumbai schoolboy prithvi shaw hits record 546 in under 16 harris shield match
મુંબઇ :
ક્રિકેટના ભગવાન ગણાતા અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેડૂંલકરે નિવૃત્તિ લીધે હજી થોડો જ સમય થયો ત્યાં જ દેશ માટે એક નવા સચિનનો જાણે ઉદય થયો હોય તેવું દેખાઇ રહ્યું છે. મુંબઇના ક્રિકેટર પૃથ્વી શોએ હેરિસ શીલ્ડ ટ્રોફીમાં 546 રનની ઇનિંગ્સ રમી એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 15 વર્ષના પૃથ્વીએ દરેક રેકોર્ડના તોડતાં 546 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

No comments:

Post a Comment