Wednesday, 20 November 2013

....અને કિંગખાન પોતે જ સુઇ જાય છે..!

shah rukh khan catches sleep while putting kids to bed
મુંબઇ :
બોલીવૂડના બાદશાહ કીંગખાન એટલે શાહરૂખ ખાનનું કહેવું છે કે તેઓ જ્યારે પોતાના બાળકોને સુવાડવા જાય છે ત્યારે તેઓની પહેલાં પોતે સુઇ જાય છે. કીંગખાને પોતાના ટ્વીટરમાં ટ્વીટ દ્વારા જણાવ્યું કે હું જ્યારે મારા બાળકોને સુવાડવા જાવ છું ત્યારે હંમેશા પોતે જ પહેલા સુઇ જાવ છું. 

No comments:

Post a Comment