Wednesday, 20 November 2013

શ્રૃતિ હસનના ઘરમાં જબરજસ્તી ઘુસવાની કોશિષ

actress shruti haasan attacked by stranger at her home
મુંબઇ :
જાણીતા અભિનેતા કમલ હાસનની દીકરી શ્રૃતિ હસનના ઘરમાં જબરજસ્તી ઘુસવાની કોશિષ કરવામાં આવી હોવાના વાત બહાર આવી છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ એક વ્યક્તિ દ્વારા તેનો પીછા કરાયા બાદ તેના ઘરમાં જબરજસ્તી ઘુસવાની કોશિષ કરી પરંતુ બોલીવૂડની અભિનેત્રી શ્રૃતિએ સમયસર દરવાજો બંધ કરી દઇ તેની કોશિષને નાકામ કરી દીધી હતી.

No comments:

Post a Comment