Wednesday, 20 November 2013

નરેન્દ્ર મોદીને ગમે છે પડકારો...

narendra modi like challenges in his life defamation case snooping scandal
અમદાવાદ : ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે કાંઈ પ્રથમવાર રાજકીય પડકારો આવ્યા નથી. ભાજપમાં સંગઠનની જવાબદારી સ્વીકારી તે અગાઉ સંઘ પરિવારમાં હતાત્યારથી તેઓ સંઘર્ષ કરતાં આવ્યા છે અને હવે જ્યારે તેઓ દિલ્હી તરફ આગળ વધી રહ્યાં છે ત્યારે એક પછી એક પડકારો આવી રહ્યા છે જેમાં છેલ્લે છેલ્લે ગુજરાતના એક પૂર્વ આઇપીએસ આર બી શ્રીકુમાર અને સસ્પેન્ડેડ આઈએએસ પ્રદિપ શર્મા તેમની સામે પડ્યા છે. જો કે તેનાથી મોદી વિચલીત થાય તેમ નથી.
Read Full News: http://www.globalgujaratnews.com/article/narendra-modi-like-challenges-in-his-life-defamation-case-snooping-scandal/

No comments:

Post a Comment