
સુરત રાંદેર રોડ ઉપર પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં સિક્યૂરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા બનેવીએ તેના સાળાના માસૂમ પુત્રને તાપીમાં ફેંકી દીધાના બનાવે ભારે ચકચાર મચાવી છે. આ ઘટનાને 48 કલાક વિતી ગયા હોવા છતા માસુમ કિશોરનો કોઇ જ પત્તો ન લાગ્તા પોલીસની ઉઘ હરામ થઇ ગઇ હતી.
Read Full News: http://www.globalgujaratnews.com/article/surat-kidnapping-case/
No comments:
Post a Comment